Privacy Policy
VachhRaj Papad તમારા વ્યક્તિગત માહિતીની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
1. માહિતી એકત્રિત કરવી
- નામ, મોબાઈલ, સરનામું, પિનકોડ લેવામાં આવે છે.
2. ઉપયોગ
- ઓર્ડર પ્રોસેસ કરવા માટે
- ડિલિવરી માટે
- સપોર્ટ માટે
3. સુરક્ષા
- માહિતી સુરક્ષિત રાખવામાં આવે છે.
- ત્રીજા પક્ષ સાથે શેર કરવામાં આવતી નથી.
4. Cookies
વેબસાઇટ અનુભવ સુધારવા માટે Cookies ઉપયોગ થઈ શકે છે.
5. મંજૂરી
વેબસાઇટ ઉપયોગ કરીને તમે આ Policy ને સ્વીકારો છો.